| Verbs ક્રિયાપદ |
Pronunciation ઉચ્ચારણ |
Infinitive મૂળરૂપ |
Past Tense ભૂતકાળ |
Past Participle ભૂતક્રૃદંત |
|---|---|---|---|---|
| Verbs ક્રિયાપદ |
Pronunciation ઉચ્ચારણ |
Infinitive મૂળરૂપ |
Past Tense ભૂતકાળ |
Past Participle ભૂતક્રૃદંત |
| રમવું | પ્લે | Play | Played | Played |
| કુદવું | જમ્પ | Jump | Jumped | Jumped |
| પુછવું | આસ્ક | Ask | Asked | Asked |
| કામ કરવું | વર્ક | Work | Worked | Worked |
| હસવું | લાફ | Laugh | Laughed | Laughed |
| તૈયાર કરવું | પ્રિપેર | Prepare | Prepareed | Prepareed |
| ઇચ્છા હોવી | વોંટ | Want | Wanted | Wanted |
| ગમવું | લાઈક | Like | Liked | Liked |
| મારવું | કિલ | Kill | Killed | Killed |
| બંધ કરવું | ક્લોઝ | Close | Closed | Closed |
| બતાવવું | શો | Show | Showed | Showed |
| ખરીદવું | બાય | Buy | Bought | Bought |
| જોવું | સી | See | Saw | Seen |
| આમંત્રણ આપવું | ઇન્વાઇટ | Invite | Invited | Invited |
| છેતરવું | ચીટ | Cheat | Cheated | Cheated |
| લાવવું | બ્રિંગ | Bring | Brought | Brought |
| ચડવું | ક્લાઇમ્બ | Climb | Climbed | Climbed |
| પકડવું | કેચ | Catch | Caught | Caught |
| કમાવું | અર્ન | Earn | Earned | Earned |
| મેળવવું | ગેટ | Get | Got | Got |
| જવાબ આપવો | રિપ્લાય | Reply | Replied | Replied |
| બદલવું | ચેંજ | Change | Changed | Changed |
| પીવું | ડ્રિંક | Drink | Drank | Drunk |
| લખવું | રાઇટ | Write | Wrote | Written |
| પૂર્ણ કરવું | કમ્પ્લીટ | Complete | Completed | Completed |
| ખોદવું | ડિગ | Dig | Dug | Dug |
| પ્રવેશ કરવો | એંટર | Enter | Entered | Entered |
| પૂર્ણ કરવું | ફિનિશ | Finish | Finished | Finished |
| પ્રશંશા કરવી | પ્રેઝ | Praise | Praised | Praised |
| મળવું | મીટ | Meet | Met | Met |
| ખવડાવવું | ફીડ | Feed | Fed | Fed |
| લડવું | ફાઇટ | Fight | Fought | Fought |
| લેવું | ટેક | Take | Took | Taken |
| ગોઠવવું | અરેંજ | Arrange | Arranged | Arranged |
| શણગારવું | ડેકોરેટ | Decorate | Decorated | Decorated |
| આપવું | ગીવ | Give | Gave | Given |
| બોલવું | સ્પીક | Speak | Spoke | Spoken |
| મોકલવું | સેંડ | Send | Sent | Sent |
| સુઇ જવું | સ્લીપ | Sleep | Slept | Slept |
| રાખવું | કીપ | Keep | Kept | Kept |
| રહેવું | સ્ટે | Stay | Stayed | Stayed |
| છોડવું , રજા માગવી | લીવ | Leave | Left | Left |
| સાંભળવું | હીયર | Hear | Heard | Heard |
| હંકારવું | રાઇડ | Ride | Rode | Ridden |
| ચલાવવું | ડ્રાઇવ | Drive | Drove | Driven |
| વિચારવું | થિંક | Think | Thought | Thought |
| શીખવાડવું | ટીચ | Teach | Taught | Taught |
| ખર્ચ કરવું | સ્પેંડ | Spend | Spent | Spent |
| રખડવું | વોન્ડર | Wander | Wandered | Wandered |
| જોવું | વોચ | Watch | Watched | Watched |
| કરવું | ડુ | Do | Did | Done |
| તરવું | સ્વિમ | Swim | Swam | Swum |
| ભુલવું | ફરગેટ | Forget | Forgot | Forgotten |
| માફ કરવું | ફરગીવ | Forgive | Forgave | Forgiven |
| જીતવું | વિન | Win | Won | Won |
| પજવવું | ટીઝ | Tease | Teased | Teased |
| શીખવું | લર્ન | Learn | Learnt | Learnt |
| પુજા કરવી | વર્શિપ | Worship | Worshipped | Worshipped |
| બચાવવું | સેવ | Save | Saved | Saved |
| ચીસ પાડવી | શાઉટ | Shout | Shouted | Shouted |
| શોધવું | ફાઇન્ડ | Find | Found | Found |
| પીછો કરવો | ચેસ | Chase | Chased | Chased |
| બેસવું | સિટ | Sit | Sat | Sat |
| ઘટાડવું | રિડ્યુસ | Reduce | Reduced | Reduced |
| જણાવવું , માહીતી આપવી | ઇંન્ફોર્મ | Inform | Informed | Informed |
| જાહેર કરવું | ડિક્લેર | Declare | Declared | Declared |
| ફટકારવું | હિટ | Hit | Hit | Hit |
| મુકવું | પુટ | Put | Put | Put |
| કાપવું | કટ | Cut | Cut | Cut |
| જાણવું | નો | Know | Knew | Known |
| હુમલો કરવો | અટેક | Attack | Attacked | Attacked |
| યાદ કરવું , યાદ રાખવું | રિમેમ્બર | Remember | Remembered | Remembered |
| ઝ્ઘડો કરવો | ક્વોરલ | Quarrel | Quarreled | Quarreled |
| રહેવું | લિવ | Live | Lived | Lived |
| ઉડવું | ફ્લાઇ | Fly | Flew | Flown |
| પ્રાર્થના કરવી | પ્રે | Pray | Prayed | Prayed |
| મિશ્રણ કરવું | મિક્સ | Mix | Mixed | Mixed |
| કાળજી રાખવી | કેર | Care | Cared | Cared |
| ધકેલવું , ધક્કો મારવો | પુશ | Push | Pushed | Pushed |
| માન આપવું | રિસ્પેક્ટ | Respect | Respected | Respected |
| રાહ જોવી | વેટ | Wait | Waited | Waited |
| સમજવું | અંડરસ્ટેન્ડ | Understand | Understood | Understood |
| ચુકવવું | પે | Pay | Paid | Paid |
| બજાવવું | પરફોર્મ | Perform | Performed | Performed |
| અદલા-બદલી કરવી | એક્સચેન્જ | Exchange | Exchanged | Exchanged |
| શોધવું | સર્ચ | Search | Searched | Searched |
| નોકરી માંથી કાઢી મુકવું | ડિસમિસ | Dismiss | Dismissed | Dismissed |
| સ્વીકારવું | એક્સેપ્ટ | Accept | Accepted | Accepted |
| ગાવું | સીંગ | Sing | Sang | Sung |
| નોકરી કરવી | સર્વ | Serve | Served | Served |
| વેચવું | સેલ | Sell | Sold | Sold |
| ખોલવું | ઓપન | Open | Opened | Opened |
| મુલાકાત કરવી | વિઝિટ | Visit | Visited | Visited |
| પછા ફરવું | રિટર્ન | Return | Returned | Returned |
| બંધ કરવું , અટકવું | સ્ટોપ | Stop | Stopped | Stopped |
| ઉમેરવું | એડ | Add | Added | Added |
| સલાહ આપવી | અડ્વાઇઝ | Advise | Advised | Advised |
| બોલાવવું | કોલ | Call | Called | Called |
| નક્કી કરવું | ડિસાઇડ | Decide | Decided | Decided |
| બનવું | બિકમ | Become | Became | Become |
| નિષ્ફળ જવું | ફેલ | Fail | Failed | Failed |
| આવવું | કમ | Come | Came | Come |
| બાંધવું | ટાઇ | Tie | Tied | Tied |
| વ્યવહાર કરવો | ડીલ | Deal | Dealt | Dealt |
| સ્વપ્ન કરવું | ડ્રીમ | Dream | Dreamt | Dreamt |
| અનૂભવવું | ફીલ | Feel | Felt | Felt |
| લટકાવવું | હેંગ | Hang | Hung | Hung |
| પાસે હોવું | હેવ | Have | Had | Had |
| પકડવું , ધરાવવું | હોલ્ડ | Hold | Held | Held |
| જવું | ગો | Go | Went | Gone |
| રૂઝવવું | હીલ | Heal | Healed | Healed |
| જરૂર હોવી | નીડ | Need | Needed | Needed |
| વાપરવું | યુઝ | Use | Used | Used |
| ઉછીનુ લેવું | લેંડ | Lend | Lent | Lent |
| ગુમાવવું | લૂઝ | Lose | Lost | Lost |
| બનાવવું | મેક | Make | Made | Made |
| અર્થ કરવો | મીન | Mean | Meant | Meant |
| કહેવું | સે | Say | Said | Said |
| ચમકવું | સાઇન | Shine | Shone | Shone |
| સુંઘવું | સ્મેલ | Smell | Smelt | Smelt |
| બગાડવું | સ્પોઇલ | Spoil | Spoilt | Spoilt |
| અંત લાવવો | એન્ડ | End | Ended | Ended |
| ઊભા રહેવું | સ્ટેન્ડ | Stand | Stood | Stood |
| કચરો વાળવો | સ્વીપ | Sweep | Swept | Swept |
| કહેવુ | ટેલ | Tell | Told | Told |
| શરૂ કરવું | બિગિન | Begin | Began | Begun |
| કરડવું | બાઇટ | Bite | Bit | Bitten |
| તોડવું | બ્રેક | Break | Broke | Broken |
| પસંદ કરવું | ચૂઝ | Choose | Chose | Chosen |
| પડવું | ફોલ | Fall | Fell | Fallen |
| ઉગવું | ગ્રો | Geow | Grew | Grown |
| બોળવું | ડીપ | Dip | Dipped | Dipped |
| વાગવું , વગાળવું | રિંગ | Ring | Rang | Rung |
| દોડવું | રન | Run | Ran | Run |
| હલવું , હલન-ચલન કરવું | મૂવ | Move | Moved | Moved |
| હલાવવું | શેક | Shake | Shook | Shaken |
| ચોરી કરવી | સ્ટીલ | Steal | Stole | Stolen |
| સોગંધ ખાવા | સ્વેઅર | Swear | Swore | Sworn |
| ફાડવું | ટેઅર | Tear | Tore | Torn |
| ફેંકવું | થ્રો | Throw | Threw | Thrown |
| કિંમત પડવી | કોસ્ટ | Cost | Cost | Cost |
| શરત મારવી | બેટ | Bet | Bet | Bet |
| સળગાવવું | ફાયર | Fire | Fired | Fired |
| ઈજા કરવી | હર્ટ | Hurt | Hurt | Hurt |
| શીકાર કરવો | હન્ટ | Hunt | Hunted | Hunted |
| ફરીથી કહેવું | રિપીટ | Repeat | Repeated | Repeated |
| વિશ્વાસ મુકવો | રિપોઝ | Repose | Reposed | Reposed |
| બનવું , થવું | હેપન | Happen | Happened | Happened |
| ઓળંગવું | ક્રોસ | Cross | Crossed | Crossed |
| મુંઝવવું | પઝલ | Puzzle | Puzzled | Puzzled |
| વાંચવું | રીડ | Read | Read | Read |
| યાદ કરવું | રિકોલ | Recall | Recalled | Recalled |
| મોઢે બોલીજવું | રિસાઇટ | Recite | Recited | Recited |
| ચીરવું | રેન્ડ | Rend | Rent | Rent |
| આથમવું | સેટ | Set | Set | Set |
| પાથરવું | સ્પ્રેડ | Spread | Spread | Spread |
| પ્રસારીત કરવું (ટી.વી ઉપર) | ટેલીકાસ્ટ | Telecast | Telecast | Telecast |
| વાળવું | બેન્ડ | Bend | Bent | Bent |
| જન્મ આપવો | બેઅર | Bear | Bore | Born |
| પાસે રાખવું | રીટેન | Retain | Retained | Retained |
| એકઠું કરવું | ગેધર | Gather | Gathered | Gathered |
| તાકીને જોવું | સ્ટેઅર | Stare | Stared | Stared |
| લલચાવવું | ટેમ્પ્ટ | Tempt | Tempted | Tempted |
| આંટા મારવા | સ્ટ્રોલ | Stroll | Strolled | Strolled |
| નોંધવું | ઈનલિસ્ટ | Enlist | Enlisted | Enlisted |
| અસ્તિત્વ ધરાવવું | ઈગ્ઝિસ્ટ | Exist | Existed | Existed |
| વિકસવું , વિકસાવવું | એક્સપેન્ડ | Expand | Expanded | Expanded |
| અજમાવવું | ઇક્સપેરિમેન્ટ | Experiment | Experimented | Experimented |
| ઝુંટવી લેવું | સ્નેચ | Snatch | Snatched | Snatched |
| ઊછાડવું | ટોસ | Toss | Tossed | Tossed |
| ઊલટી કરવી | વોમીટ | Vomite | Vomited | Vomited |
| ઓગાળવું | મેલ્ટ | Melt | Melted | Melted |
| દુર કરવું | રિમૂવ | Remove | Removed | Removed |
| સહન કરવું | સફર | Suffer | Suffered | Suffered |
| અચકાવવું | હેઝિટેટ | Hesitate | Hesitated | Hesitated |
| કપડા પહેરવા | ક્લોધ | Clothe | Clothed | Clothed |
| દુર્ગધ મારવી | સ્ટિંક | Stink | Stank | Stunk |
| ઊકાળવું | બોઈલ | Boil | Boiled | Boiled |
| બચવું , ઊગરવું | સર્વાઇવ | Survive | Survived | Survived |
| ત્યાગ કરવો | અબેન્ડન | Abandon | Abandoned | Abandoned |
| માનભંગ કરવું | અબ્યુઝ | Abuse | Abused | Abused |
| નસકોરા બોલાવવા | સ્નોર | Snore | Snored | Snored |
| અપહરણ કરવું | કિડનેપ | Kidnap | Kidnapped | Kidnapped |
| ચકાસવું | ટેસ્ટ | Test | Tested | Tested |
| હિંમત હોવી | ડેર | Dare | Dared | Dared |
| ગુંથવું | નિટ | Knit | Knit | Knit |
| ઉકેલ કાઢવો | રિસોલ્વ | Resolve | Resolved | Resolved |
| જુઠુ બોલવું | લાઇ | Lie | Lied | Lied |
| સાબીત કરવું | પ્રુવ | Prove | Proved | Proved |
| હજામત કરવી | શેવ | Shave | Shaved | Shaved |
| ડુબવું | સિંક | Sink | Sank | Sunk |
| પરવાનગી લેવી | અલાઉ | Allow | Allowed | Allowed |
| સંઘર્ષ કરવો | સ્ટ્રગલ | Struggle | Struggled | Struggled |
| વર્તન કરવું | બિહેવ | Behave | Behaved | Behaved |
| લંબાવવું , ખેંચીને લાંબુ કરવું | સ્ટ્રેચ | Stretch | Stretched | Stretched |
| પૂર્ણ કરવું | અકમપ્લિસ | Accomplish | Accomplished | Accomplished |
| રજીનામું આપવું | રિઝાઇન | Resign | Resigned | Resigned |
| ચૂંટી કાઢવું | ઇલેક્ટ | Elect | Elected | Elected |
| નિચોવવું | સ્કવીઝ | Squeeze | Squeezed | Squeezed |
| ચગદી નાખવું | ક્ર્શ | Crush | Crushed | Crushed |
| સમાધાન કરવું | કોમ્પ્રોમાઇસ | Compromise | Compromised | Compromised |
| માન આપવું | ઑનર | Honour | Honoured | Honoured |
| પસંદ કરવું | સિલેક્ટ | Select | Selected | Selected |
| વ્યાખ્યા કરવી | ડિફાઇન | Define | Defined | Defined |
| ખાતરી આપવી | કન્વિન્સ | Convince | Convinced | Convinced |
| કંપની આપવી | અકમ્પનિ | Accomplish | Accomplished | Accomplished |
| પ્રાપ્ત કરવું | અચીવ | Achieve | Achieved | Achieved |
| ને અર્પણ કરવું | ડિવોટ | Devote | Devoted | Devoted |
| ડૂબકી મારવી | ડાઇવ | Dive | Dived | Dived |
| સમાયેલા હોવું | કન્સિસ્ટ | Consist | Consisted | Consisted |
| વધુ પડતું છલકાવવું | ઓવરફ્લો | Over Flow | Over Flew | Over Flown |
| ભલામણ કરવી | રેકમેન્ડ | Recommend | Recommended | Recommended |
| સ્થાપના કરવી | એસ્ટાબ્લિસ | Establish | Established | Established |
| પ્રાપ્ત કરવું | અબ્ટેન | Obtain | Obtained | Obtained |
| કબુલ કરવું | કન્ફેસ | Confess | Confessed | Confessed |
| ધ્યાન પર લાવવું | પોઇંટ આઉટ | Point Out | Pointed Out | Pointed Out |
| માનવું | કન્સિડર | Consider | Considered | Considered |
| લઇ આવવું | ફેચ | Fetch | Fetched | Fetched |
| ટીકા કરવી | ક્રિટિસાઇઝ | Criticize | Criticized | Criticized |
| બદલો આપવો | રિવોર્ડ | Reward | Rewarded | Rewarded |
| અવરોધવું | ઇન્ટરપ્ટ | Interrupt | Interrupted | Interrupted |
| રેડવું | પોર | Pour | Poured | Poured |
| ને લાયક હોવું | ડિઝર્વ | Deserve | Deserved | Deserved |
| કાર્ય કરવું | એક્ટ | Act | Acted | Acted |
| રાહત આપવી | રિલીવ | Relieve | Relieved | Relieved |
| વાર્તાલાપ કરવો | કન્વર્જ | Converse | Conversed | Conversed |
| યોજના કરવી | ડિઝાઇન | Design | Designed | Designed |
| મદદ કરવી | હેલ્પ | Help | Helped | Helped |
| કબુલ કરવું | અકનૉલિજ | Acknowledge | Acknowledged | Acknowledged |
| પ્રદર્શન કરવું | ડેમોન્સ્ટ્રેટ | Demonstrate | Demonstrated | Demonstrated |
| સમર્થ કરવું | ઇનેબલ | enable | enabled | enabled |
| પ્રદર્શીત કરવું | ડિસ્પ્લે | Display | Displayed | Displayed |
| સાચુ માની લેવું | અસ્યુમ | Assume | Assumed | Assumed |
| પ્રયત્ન કરવો | અટેમ્પ્ટ | Attempt | Attempted | Attempted |
| વર્તન કરવું | કૉન્ડકટ | Conduct | Conducted | Conducted |
| ફરજ પાડવી | કમ્પેલ | Compel | Compelled | Compelled |
| આરોપ લગાડવો | બ્લેમ | Blame | Blamed | Blamed |
| લાભ પ્રાપ્ત કરવો | ગેન | Gain | Gained | Gained |
| ફરીથી તૈયાર કરવું | રિડીઝાઇન | Redesign | Redesigned | Redesigned |
| નિમણુક કરવી | અપોઇન્ટ | Appoint | Appointed | Appointed |
| ધરપકડ કરવી | અરેસ્ટ | Arrest | Arrested | Arrested |
| કોગળા કરવા | ગાર્ગલ | Gargle | Gargled | Gargled |
| આકર્ષવુ | અટ્રેક્ટ | Attract | Attracted | Attracted |
| ટાડવું | અવોઇડ | Avoid | Avoided | Avoided |
| છોડી દેવું | ગીવ અપ | Give Up | Gave Up | Given Up |
| ભસવું | બાર્ક | Bark | Barked | Barked |
| ભીખ માંગવી | બેગ | Beg | Begged | Begged |
| ની માલીકીનું હોવું | બિલોન્ગ | Belong | Belonged | Belonged |
| આશીર્વાદ આપવા | બ્લેસ | Bless | Blessed | Blessed |